ગણના 2:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેની પાસે આશેરનું કુળ છાવણી કરે. અને ઓક્રાનનો દીકરો પાગિયેલ તેનો આગેવાન થાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તેની પાસે આશેરના કુળના છાવણી કરે. અને ઓક્રાનનો દિકરો પાગિયેલ તે આશેરના પુત્રોનો અધિપતિ થાય. Sien die hoofstukપવિત્ર બાઈબલ27 “અને તેની પાસે આશેરના કુળસમૂહો છાવણી કરે; અને ઓક્રાનનો પુત્ર પાગીએલ તેનો અધિપતિ થાય; Sien die hoofstuk |