Aanlyn Bybel

- Advertensies -




લેવીય 9:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને બળદની ચરબી, તથા ઘેટાની પુષ્ટ પૂછડી, તથા [આંતરડાં પરનો] પડદો, તથા ગુરદાને કલેજા પરનું ચરબીનું પડ [લીધાં].

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

19 પછી આખલા અને ઘેટાનાં પૂંછ, આંતરડાં અને કલેજા પરની બધી ચરબી લીધી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઈબલ

19 અને બળદના ચરબીવાળા ભાગો, ઘેટાની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કાળજા પરની ચરબીવાળો ભાગ.

Sien die hoofstuk Kopieer




લેવીય 9:19

Volg ons:

Advertensies


Advertensies