લેવીય 8:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તમારે માટે પ્રાયશ્ચિત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાહે આજ્ઞા કરી છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.34 તમારાં પાપ દૂર કરવા માટે આજે આ વિધિ પ્રભુની આજ્ઞા પ્રમાણે પાળવામાં આવ્યો છે. Sien die hoofstukપવિત્ર બાઈબલ34 તને શુદ્ધ કરવા માંટે આજે જે કરવામાં આવ્યુ છે તેનો આદેશ યહોવાએ કર્યો છે. Sien die hoofstuk |