લેવીય 8:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાતમંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહિ. કેમ કે સાત દિવસ સુધી યહોવાહ તમારી પ્રતિષ્ઠા કરશે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો સમાપ્ત થતાં સુધી તમે મુલાકાતમંડપના બારણાની બહાર જશો નહિ; કેમ કે સાત દિવસ સુધી તે તમારી પ્રતિષ્ઠાઅ કરશે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.33 સાત દિવસ સુધી તમારે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર જવાનું નથી. કારણ, તમારો પદપ્રતિષ્ઠાવિધિ સાત દિવસ ચાલશે. Sien die hoofstukપવિત્ર બાઈબલ33 સાત દિવસ સુધી તમાંરે મુલાકતમંડપનું પ્રવેશદ્વાર છોડવું નહિ. તમાંરી દીક્ષાની વિધિ સાત દિવસ ચાલશે ત્યાર પછી તે પૂર્ણ થશે.” Sien die hoofstuk |