લેવીય 8:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને તે માંસમાંથી તથા રોટલીમાંથી જે બાકી રહે, તે આગમાં બાળી નાખો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.32 માંસ અને રોટલીમાંથી જે કંઈ વધે તેને બાળી નાખો. Sien die hoofstukપવિત્ર બાઈબલ32 માંસ અને રોટલીમાંથી જે કાંઈ વધે તે બાળી મૂકજો. Sien die hoofstuk |