લેવીય 7:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે યાજક કોઈ માણસ વતી દહનીયાર્પણ ચઢાવે, તે જ યાજક પોતે ચઢાવેલા દહનીયાર્પણનું ચામડું પોતાને માટે લે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને જે યાજક કોઈ માણસનું દહનીયાર્પણ ચઢાવે, તે જ યાજક પોતે ચઢાવેલા દહનીયાર્પણનું ચામડું પોતાને માટે લે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.8 દહનબલિમાં વિધિ કરનાર યજ્ઞકારને પ્રાણીનું ચામડું મળે. Sien die hoofstukપવિત્ર બાઈબલ8 કોઈ વ્યક્તિને ચઢાવેલા દહનાર્પણના પશુનું ચામડું હોમનાર યાજકને મળે. Sien die hoofstuk |