લેવીય 2:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે પણ તેલથી મોહેલા મેંદાનું જ બનાવેલું અને બેખમીરી હોય. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે તેલથી મોહેલા બેખમીર મેંદાનું હોય. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.5 “જો તમે તવા પર શેકેલી વસ્તુ ધાન્ય અર્પણ તરીકે ચડાવો તો તેમાં ખમીર નાખવું નહિ. લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી એ વાનગી બનાવવી. Sien die hoofstukપવિત્ર બાઈબલ5 જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય. Sien die hoofstuk |