લેવીય 2:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જો તમે યહોવાહ પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવો, તો તમારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તમારે ચઢાવવો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને જો તું યહોવા પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવે, તો તારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તારે ચઢાવવો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.14 જો તમે પાકના પ્રથમ ફળનું ધાન્ય અર્પણ ચડાવો તો તે પોંકરૂપે કે લોટરૂપે ચડાવવું. Sien die hoofstukપવિત્ર બાઈબલ14 “જો કોઈ વ્યક્તિ પાકના પ્રથમ ભાગ તરીકે અનાજ ખાદ્યાર્પણ તરીકે ચઢાવે તો તેણે તાજાં કણસલાંના પોંકરૂપે અથવા દળેલા લોટરૂપે ચઢાવે. Sien die hoofstuk |