યૂના 2:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મારો જીવ મારામાં નિર્ગત થયો, ત્યારે મેં યહોવાનું સ્મરણ કર્યું, મારી પ્રાર્થના તમારા પવિત્ર મંદિરમાં તમારી હજૂરમાં પહોંચી. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.7 હું મરવાની અણી પર આવી પહોંચ્યો ત્યારે હે પ્રભુ, મેં તમારું સ્મરણ કર્યું, અને તમારા પવિત્ર મંદિરમાંથી તમે મારી પ્રાર્થના માન્ય કરી. Sien die hoofstukપવિત્ર બાઈબલ7 “જ્યારે મારું જીવન તાજગી ગુમાવી રહ્યું હતું. મેં યહોવાને યાદ કર્યાં; મારી પ્રાર્થના તારા પવિત્ર મંદિરમાં તારા કાને પહોંચી. Sien die hoofstuk |