યર્મિયા 5:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોવાહ કહે છે કે, તેમ છતાં એ દિવસોમાં હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તોપણ તે સમયમાં હું તમારો સંપૂર્ણ નાશ કરીશ નહિ, એવું યહોવા કહે છે.” Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.18 તેમ છતાં એ દિવસોમાં હું મારા લોકનો સંપૂર્ણ નાશ કરીશ નહિ. આ હું પ્રભુ બોલું છું. Sien die hoofstukપવિત્ર બાઈબલ18 તેમ છતાં એ દિવસોમાં પણ-આ હું યહોવા બોલું છું- “હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું. Sien die hoofstuk |