યર્મિયા 4:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.’” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે યહૂદિયાના માનસોને તથા યરુશાલેમને યહોવા કહે છે, “તમારી પડતર જમીન ખેડો, ને કાંટામાં ન વાવો. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુ યહૂદિયાના અને યરુશાલેમના લોકોને આમ કહે છે: “તમારી પડતર જમીન ખેડી નાખો, કાંટાંઝાંખરાંમાં વાવશો નહિ. Sien die hoofstukપવિત્ર બાઈબલ3 યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે, “તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો, તમારાં બીજ કાંટા ઝાંખરા વચ્ચે વાવશો નહિ; Sien die hoofstuk |