યર્મિયા 2:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આથી હું તમારી સાથે વિવાદ કરીશ એમ યહોવાહ કહે છે. અને હું તમારા દીકરાઓના દીકરાઓ સાથે વિવાદ કરીશ. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 “એ માટે હું હજી તમારી સાથે વિવાદ કરીશ, ” એમ યહોવા કહે છે; “અને તમારા પુત્રોના પુત્રોની સાથે હું વિવાદ કરીશ. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.9 તેથી હું પ્રભુ જાતે મારા લોકની વિરુદ્ધ આક્ષેપ મૂકું છું; હું તેમનાં સંતાનોને અને વંશજોને પણ તે જણાવીશ. Sien die hoofstukપવિત્ર બાઈબલ9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું- તેમની અને તેમના વંશજો સામે. Sien die hoofstuk |