એફેસીઓ 5:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ; Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ માટે તમે [પ્રભુનાં] પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.1 ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તમે તેમનું અનુકરણ કરો. Sien die hoofstukપવિત્ર બાઈબલ1 તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો. Sien die hoofstuk |