ફિલિપ્પીઓ 3:17 - પવિત્ર બાઇબલ C.L.17 ભાઈઓ, તમે બધા મારું અનુકરણ કરો. અમે તમારે માટે યોગ્ય નમૂનો મૂક્યો છે; તેથી જેઓ તેને અનુસરે છે તેમના તરફ ધ્યાન આપો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ભાઈઓ, મારું અનુકરણ કરો, અને અમે જે નૂમનો તમારી આગળ મૂકીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલનારા છે તેઓ પર લક્ષ રાખો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ભાઈઓ, મને અનુસરો, અમે જે નમૂનો તમને આપીએ છીએ તે પ્રમાણે જેઓ ચાલે છે તેઓ પર લક્ષ રાખો. Sien die hoofstukપવિત્ર બાઈબલ17 ભાઈઓ અને બહેનો, તમારે બધાએ મારા જેવું જીવન જીવનાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમ તમને બતાવ્યા પ્રમાણેનું જીવન જે જીવતો હોય તેઓનું અનુકરણ કરો. Sien die hoofstuk |