નીતિવચનો 31:8 - પવિત્ર બાઈબલ8 જે પોતા માટે બોલી શકતો નથી તેને માટે તું બોલ અને તું નિરાધારોના હકનો પક્ષ કર. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 મૂંગાઓને ખાતર તથા સર્વ નિરાધાર માણસોના પક્ષમાં, તું તારું મુખ ઉઘાડ. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.8 પોતાનો દાવો રજૂ ન કરી શકે તેમને માટે તું અવાજ ઉઠાવ, અને નિરાધારોના હક્કનું રક્ષણ કર. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર. Sien die hoofstuk |