નીતિવચનો 31:17 - પવિત્ર બાઈબલ17 તે ખડતલ અને ભારે ઉદ્યમી છે. તે કમર કસીને કામ કરે છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તે પોતાની કમરે બળરૂપી પટો બાંધે છે, અને પોતાના હાથ બળવાન કરે છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.17 તે કમર કાસીને પરિશ્રમ માટે તૈયાર રહે છે, તે મજબૂત હાથે કામ કરે છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે. Sien die hoofstuk |