નીતિવચનો 1:2 - પવિત્ર બાઈબલ2 વ્યકિત માટે આ પુસ્તકનો હેતુ છે કે તે જ્ઞાન અને શિક્ષણ મેળવે, જેનાથી તે ઊંડી સમજ આપે તેવા શબ્દો સમજી શકે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જ્ઞાન તથા શિક્ષણ સંપાદન થાય; ડહાપણની વાતો સમજવામાં આવે; Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.2 આ સુભાષિતો જ્ઞાન અને શિસ્ત વિષે શિક્ષણ પ્રાપ્ત કરવા અને પરખાયેલાં કથનો સમજવા માટે સહાયરૂપ છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે, Sien die hoofstuk |