ફિલેમોન 1:5 - પવિત્ર બાઈબલ5 દેવ અને સર્વ સંતો માટે તને જે પ્રેમ છે અને પ્રભુ ઈસુમાં તને વિશ્વાસ છે, તે વિષે મેં સાંભળ્યું છે. અને તારા એ વિશ્વાસ અને પ્રેમ બદલ હું દેવની આભારસ્તુતિ કરું છું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સાંભળવાથી તારું સ્મરણ કરીને સર્વદા મારી પ્રાર્થનાઓમાં હું મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.5 કારણ, ઈશ્વરના લોક માટેનો તારો પ્રેમ અને પ્રભુ ઈસુમાંના તારા વિશ્વાસ વિષે મેં સાંભળ્યું છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. Sien die hoofstuk |