ફિલેમોન 1:19 - પવિત્ર બાઈબલ19 હું પાઉલ છું, અને મારા પોતાના હાથે હું આ લખી રહ્યો છું. ઓનેસિમસનું જે કાંઇ દેવું હોય તે હું ભરપાઈ કરી આપીશ. અને જો કે તારા પોતાના જીવન માટે તું મારો કેટલો ઋણી છું, તે વિશે હું કશું જ નથી કહેતો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, હું તે વાળી આપીશ. ખરું જોતાં તું તારી જાતનો મારો કરજદાર છે, પણ તે વિષે હું તને કશું કહેતો નથી. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.19 આ શબ્દો હું મારા પોતાના હાથથી લખું છું: “હું પાઉલ એ દેવું ભરપાઈ કરી આપીશ.” તું તારા સમગ્ર જીવનને માટે મારો દેવાદાર છે તે વિષે તો હું તને કહેતો જ નથી! Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે. Sien die hoofstuk |