Aanlyn Bybel

- Advertensies -




ફિલેમોન 1:15 - પવિત્ર બાઈબલ

15 ઓનેસિમસ થોડા સમય માટે તારાથી છૂટો પડી ગયો હતો, એવું કદાચ એટલા માટે બન્યું કે તે જ્યારે પાછો આવે ત્યારે હંમેશને માટે તારો થઈને રહે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે તે હમેશાં તારી પાસે રહે, એ માટે જ કદાચ તે થોડો વખત દૂર થયો હશે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

15 કદાચ, ઓનેસિમસ થોડો સમય તારાથી દૂર રહ્યો એ માટે કે તે તારી પાસે સદા રહેવાને પાછો આવે.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે,

Sien die hoofstuk Kopieer




ફિલેમોન 1:15

Volg ons:

Advertensies


Advertensies