ફિલેમોન 1:10 - પવિત્ર બાઈબલ10 મારા પુત્ર સમાન ઓનેસિમસ વિષે હું તને કહું છું. હું જ્યારે કેદમાં હતો ત્યારે તે મારો ધર્મપુત્ર થયો છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારો ધર્મપુત્ર થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.10 ઓનેસિમસ ખ્રિસ્તમાં મારો પ્રિય પુત્ર છે, કારણ, જેલમાં હું તેનો આત્મિક પિતા બન્યો છું. હું તને તેને માટે વિનંતી કરું છું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારા દીકરા જેવો થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું. Sien die hoofstuk |