ફિલેમોન 1:1 - પવિત્ર બાઈબલ1 અમારા પ્રિય મિત્ર અને અમારા સહ-કાર્યકર ફિલેમોનને ઉદ્દેશીને આ પત્ર છે. આપણી બહેન આફિયા, અમારા એક સહ-કાર્યકર આર્ખિપસ, અને તારા ઘરમાંની એકત્રીત મંડળી એ સર્વનાં નામ જોગ લખિતંગ. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અમારા સહકારી વહાલા ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની મંડળી પ્રતિ લખનાર Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.1 ઈસુ ખ્રિસ્ત માટે કેદી બનેલ અને આપણા ભાઈ તિમોથી તરફથી આપણા મિત્ર અને સહકાર્યકર ફિલેમોન, Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને Sien die hoofstuk |