ગણના 8:25 - પવિત્ર બાઈબલ25 પચાસ વર્ષની ઉમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને પચાસ વર્ષની ઉમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે, ને ત્યાર પછી સેવાચાકરી ન કરે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.25 અને પચાસ વર્ષની ઉંમરે સેવામાંથી નિવૃત્ત થવું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. Sien die hoofstuk |