ગણના 8:18 - પવિત્ર બાઈબલ18 હવે મેં ઇસ્રાએલ સમાંજના સર્વ જ્યેષ્ઠ પુત્રોની અવેજીમાં લેવીઓને સ્વીકાર્યો છે, Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને ઇઝરાયલી લોકોનાં સર્વ પ્રથમ જન્મેલાંને બદલે મેં લેવીઓને લીધા છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.18 હવે ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે હું લેવીઓને રાખી લઉં છું. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિતને બદલે મેં લેવીઓને લીધાં છે. Sien die hoofstuk |