ગણના 8:14 - પવિત્ર બાઈબલ14 આ રીતે તારે લેવીઓને બીજા ઇસ્રાએલીઓથી અલગ કરીને વિધિસર મને અર્પણ કરવા, જેથી લેવીઓ માંરા પોતાના થશે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એમ તું ઇઝરાયલી પ્રજામાંથી લેવીઓને આગળ કર; અને લેવીઓ મારા થાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.14 આ રીતે બીજા ઇઝરાયલીઓમાંથી તું લેવીઓને અલગ કર જેથી તેઓ મારા બની રહે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 આ રીતે તું ઇઝરાયલપ્રજામાંથી લેવીઓને અલગ કર, જેથી લેવીઓ મારા પોતાના થાય. Sien die hoofstuk |