Aanlyn Bybel

- Advertensies -




ગણના 8:11 - પવિત્ર બાઈબલ

11 પછી હારુને લેવીઓને ઇસ્રાએલીઓ તરફથી ખાસ ઉપહાર તરીકે મને ધરાવવા અને માંરી સેવા માંટે સમર્પિત કરવા. ઇસ્રાએલી પ્રજાના પ્રતિનિધિ તરીકે લેવીઓ યહોવાની સેવા કરશે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઇઝરાયલીઓ તરફથી યહોવાની સેવા કરવાના કામમાં લેવીઓ આવે માટે હારુન યહોવાની આગળ આરત્યર્પણ તરીકે લેવીઓને અર્પણ કરે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

11 પછી આરોન લેવીઓને ઇઝરાયલીઓ તરફથી આરતીઅર્પણ તરીકે મને સમર્પિત કરે જેથી તેઓ મારી સેવા કરવા તૈયાર થાય.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી લેવીઓને તું યહોવાહ સમક્ષ રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલપુત્રો પોતાના હાથ મૂકે.

Sien die hoofstuk Kopieer




ગણના 8:11

Volg ons:

Advertensies


Advertensies