ગણના 7:3 - પવિત્ર બાઈબલ3 તેમણે યહોવાની સંમુખ બે બળદ જોડેલા છત્તરાવાળાં છ ગાડાં તેઓ લાવ્યા બે કુટુંબના વડાઓ દીઠ એક ગાડું અને પ્રત્યેક આગેવાન દીઠ એક બળદ. આ બધુ તેઓએ પવિત્ર મંડપમાં પ્રવેશદ્વાર પાસે યહોવાની સમક્ષ રજૂ કર્યુ. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેઓ યહોવાની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા, એટલે છત્તરવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓને માટે અકેક ગાડું, ને અકેકને માટે અકેક બળદ. અને તેઓએ તેઓને મંડપની આગળ રજૂ કર્યાં. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.3 તેઓ પ્રભુની સંમુખ પોતાનાં અર્પણો લાવ્યા: છત્રવાળાં કુલ છ ગાડાં અને બાર બળદો; દર બે આગેવાનો માટે એક ગાડું અને પ્રત્યેક આગેવાનને માટે એક બળદ. તેમણે તેમને પ્રભુની સમક્ષ રજૂ કર્યાં. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓ યહોવાહની સમક્ષ પોતાનું અર્પણ લાવ્યા એટલે બે બળદ જોડેલા છત્રવાળાં છ ગાડાં તથા બાર બળદ. બબ્બે અધિપતિઓ માટે એકેક ગાડું અને દરેકને માટે એકેક બળદ. આ બધું તેઓએ મુલાકાતમંડપની સમક્ષ રજૂ કર્યુ. Sien die hoofstuk |