Aanlyn Bybel

- Advertensies -




ગણના 6:6 - પવિત્ર બાઈબલ

6 “તેણે લીધેલા વ્રતના સર્વ દિવસો દરમ્યાન તેણે કદી મૃતદેહ નજીક જવું નહિ.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવાની સેવામાં તે વૈરાગી થાય તે બધા દિવસો સુધી મરેલા પ્રાણીની પાસે તે ન જાય.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

6-7 તેના વાળ તે પ્રભુને સમર્પિત થવાની નિશાની છે. પ્રભુ પ્રત્યેના સમર્પણના સઘળા સમય દરમ્યાન તેણે પોતાની જાતને મૃતદેહ પાસે જઈને અશુદ્ધ કરવી નહિ. પછી તે પોતાનાં માતા, પિતા, ભાઈ કે બહેનનું મરણ કેમ ન હોય!

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યહોવાહની સેવામાં તે નાઝીરી થાય ત્યાં સુધી તે સર્વ દિવસો સુધી તેણે મૃતદેહ પાસે જવું નહિ.

Sien die hoofstuk Kopieer




ગણના 6:6

Volg ons:

Advertensies


Advertensies