ગણના 5:4 - પવિત્ર બાઈબલ4 યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા અનુસાર ઇસ્રાએલીઓએ છાવણી બહાર એ લોકોને કાઢી મૂકયાં. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ઇઝરાયલીઓએ એમ કર્યું, ને તેવાંને છાવણી બહાર કાઢયાં. જેમ યહોવાએ મૂસાને કહ્યું, તેમ ઇઝરાયલી લોકોએ કર્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.4 ઇઝરાયલી લોકોએ પ્રભુની આજ્ઞા પ્રમાણે તેવાંઓને છાવણી બહાર કાઢયાં. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને ઇઝરાયલીઓએ એમ કર્યું, તેઓને છાવણીની બહાર કાઢ્યાં. જેમ યહોવાહે મૂસાને કહ્યું હતું તેમ ઇઝરાયલી લોકોએ કર્યું. Sien die hoofstuk |