ગણના 5:31 - પવિત્ર બાઈબલ31 પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.” Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તે પુરુષ અન્યાયથી મુક્ત થશે, ને તે સ્ત્રીને માથે પોતાનો અન્યાય રહેશે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.31 આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.” Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે.’” Sien die hoofstuk |