ગણના 5:29 - પવિત્ર બાઈબલ29 “આ નિયમો સ્વચ્છંદી પત્ની માંટે અથવા જેના પર પતિને વહેમ હોય એવી પત્ની માંટે છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે સંશય બાબતનો નિયમ એ છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.29 “પતિના સંશયને લગતો આ નિયમ છે: જ્યારે પત્ની પતિના અધિકાર તળે હોવા છતાં વંઠી જઈને પોતાની જાતને ભ્રષ્ટ કરે, Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે ઈર્ષ્યા માટેનો નિયમ એ છે. Sien die hoofstuk |