ગણના 5:20 - પવિત્ર બાઈબલ20 પણ જો તેં કુમાંર્ગે જઈને કોઈ માંણસ સાથે વ્યભિચાર કર્યો હશે તો Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય, ને તારા પતિ સિવાય કોઈ બીજાએ તારી સાથે વ્યભિચાર કર્યો હોય, ’ Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.20 પણ તારા પતિના અધિકાર નીચે હોવા છતાં તેં વંઠી જઈને વ્યભિચાર કર્યો હોય અને તારી જાતને ભ્રષ્ટ કરી હોય, Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય અને તે તારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વ્યભિચાર કર્યો હોય તો, Sien die hoofstuk |