ગણના 5:13 - પવિત્ર બાઈબલ13 પરંતુ તેની સાબિતી ના હોય અને સાક્ષી આપનાર કોઈ ના હોય, Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 એટલે કોઇ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે, ને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છૂપું રહે, ને પેલી સ્ત્રી અશુદ્ધ થઈ હોય, ને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય તેમ જ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાઈ ન હોય; Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.13 અને બીજો કોઈ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને એ બાબત તેના પતિની આંખોથી છૂપી રહે અને તે સ્ત્રી દોષિત હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય અને તે વ્યભિચાર કરતાં પકડાઈ ન હોવાથી એ બાબત ગુપ્ત રહી હોય, Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 એટલે કોઈ અન્ય પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છાનું રહે અને તે સ્ત્રી અશુદ્ધ થાય અને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી આપનાર ના હોય, તેમ જ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાઇના હોય, Sien die hoofstuk |