Aanlyn Bybel

- Advertensies -




ગણના 5:10 - પવિત્ર બાઈબલ

10 યાજકોને માંણસો જે કોઈ ભેટ આપે છે તે યાજકો પોતાને માંટે રાખે.”

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને પ્રત્યેક પુરુષની અર્પિત વસ્તુઓ તેની થાય; કોઈ પણ પુરુષ જે કંઈ યાજકને આપે તે તેનું થાય.”

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

10 અને વ્યક્તિ યજ્ઞકારને જે કંઈ પવિત્ર ભેટ અર્પણ કરે તે પણ યજ્ઞકારની જ ગણાય.”

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને દરેક અર્પણની અર્પિત વસ્તુઓ તેની થાય; જે કોઈ પુરુષ જે કંઈ ભેટ આપે છે તે યાજકની થાય.

Sien die hoofstuk Kopieer




ગણના 5:10

Volg ons:

Advertensies


Advertensies