ગણના 4:41 - પવિત્ર બાઈબલ41 યહોવાએ આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને નોંધણીનું આ કાર્ય કર્યું. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 ગેર્શોનના દિકરાઓનાં કુટુંબોમાંનાં જેઓની ગણતરી થઈ, એટલે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા, તથા જેઓની ગણતરી મૂસાએ તથા હારુને યહોવાની આજ્ઞા પ્રમાણે કરી, તેઓ એ છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે. Sien die hoofstuk |