Aanlyn Bybel

- Advertensies -




ગણના 4:31 - પવિત્ર બાઈબલ

31 તેમણે પવિત્રમંડપમાંની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે: તંબુનાં પાટિયાં, તેની વળીઓ, થાંભલીઓ અને કૂંભીઓ,

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોપેલું ભાર ઊંચકવાનું કામ આ છે: એટલે મંડપનાં પાટિયાં તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો તથા તેની કૂંભીઓ

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

31 તેમણે મુલાકાતમંડપની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે.: મંડપના પાટિયાં, અને તેની વળીઓ, સ્તંભો અને તેમની કૂંભીઓ તથા મંડપની આસપાસના ચોકના સ્તંભો

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ,

Sien die hoofstuk Kopieer




ગણના 4:31

Volg ons:

Advertensies


Advertensies