Aanlyn Bybel

- Advertensies -




ગણના 4:29 - પવિત્ર બાઈબલ

29 “પછીથી તમાંરે મરારીના કુળસમૂહોની કુટુંબવાર નોંધણી કરવાની છે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને મરારીના દિકરાઓની, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તું ગણતરી કર.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

29 પ્રભુએ મોશેને કહ્યું, “લેવીકુળના મરારીના વંશની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતી ગણતરી કર.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે.

Sien die hoofstuk Kopieer




ગણના 4:29

Volg ons:

Advertensies


Advertensies