Aanlyn Bybel

- Advertensies -




ગણના 4:28 - પવિત્ર બાઈબલ

28 ગેર્શોનના કુળસમૂહોએ પવિત્ર મંડપની લગતી આ સેવાઓ કરવાની છે, અને યાજક હારુનના પુત્ર ઈથામાંરે એમના ઉપર દેખરેખ રાખવાની છે.”

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 મુલાકાતમંડપમાં ગેર્શોનના પુત્રોનાં કુટુંબોની સેવા આ છે: અને હારુન યાજકના દિકરા ઇથામારના હાથ તળે તેમનું કામ રહે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

28 મુલાકાતમંડપમાં ગેર્શોનના કુટુંબની એ સેવા છે. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા કરવી.”

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.

Sien die hoofstuk Kopieer




ગણના 4:28

Volg ons:

Advertensies


Advertensies