Aanlyn Bybel

- Advertensies -




ગણના 4:25 - પવિત્ર બાઈબલ

25 તેમણે પવિત્ર મંડપના અંદરના પડદા, પવિત્રમંડપનું બહારનું આવરણ, છત તરીકેનું બકરાના ચામડાનું આવરણ અને પવિત્રમંડપના પ્રવેશદ્વારનો પડદો.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એટલે તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપ, તેનું આચ્છાદન તથા તે ઉપરનું સીલના ચામડાનું આચ્છાદન, તથા મુલાકાતમંડપના દ્વારનો પડદો;

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

25 તેમણે મુલાકાતમંડપનો તંબુ અને અંદરનો પડદો, બહારનો પડદો, તેની ઉપરના પાતળા ચામડાનું આવરણ, મંડપના પ્રવેશદ્વારનો પડદો.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો

Sien die hoofstuk Kopieer




ગણના 4:25

Volg ons:

Advertensies


Advertensies