ગણના 3:8 - પવિત્ર બાઈબલ8 અને તેઓએ મુલાકાત મંડપની સાધન સામગ્રી સંભાળવાની છે અને તેમણે બધા ઇસ્રાએલી પ્રજાજનો તરફથી થાનકની ફરજો બજાવવાની છે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તેઓ મુલાકાતમંડપના સરસામાનની તથા ઇઝરાયલીઓની સંભાળ રાખતાં મંડપને લગતી સેવા બજાવે. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.8 તેમણે મુલાકાતમંડપનો સરસામાન સાચવવાનો છે અને મંડપને લગતી સેવા કરતાં સમગ્ર ઇઝરાયલી સમાજ પ્રત્યેની ફરજો અદા કરવાની છે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે. Sien die hoofstuk |