Aanlyn Bybel

- Advertensies -




ગણના 3:45 - પવિત્ર બાઈબલ

45 “‘બધા પ્રથમજનિત ઇસ્રાએલીઓના પુરુષોની અવેજીમાં મને લેવીઓ આપ; અને ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરનાં વાછરડાંના બદલામાં લેવીઓનાં ઢોર સોંપી દે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 “ઇઝરાયલન પ્રજામાં સર્વ પ્રથમ જન્મેલાઓને બદલે લેવીઓને લે, ને તેઓનાં ઢોરઢાંકને બદલે લેવીઓનાં ઢોરઢાંક લે, અને લેવીઓ મારા થશે, હું યહોવા છું.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

45 “ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોને બદલે મને લેવીઓનું સમર્પણ કર અને ઇઝરાયલીઓના ઢોરઢાંકમાંના પ્રથમજનિતોને બદલે મને લેવીઓનાં ઢોરઢાંકનું સમર્પણ કર અને લેવીઓ મારા થશે. હું પ્રભુ છું.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.

Sien die hoofstuk Kopieer




ગણના 3:45

Volg ons:

Advertensies


Advertensies