ગણના 3:40 - પવિત્ર બાઈબલ40 યહોવાએ મૂસાને કહ્યુ, “એક મહિનાના અને તેની ઉપરની ઉમરના બધા પ્રથમજનિત ઇસ્રાએલી પુરુષોની નોંધણી કર અને તેમની સંખ્યા ગણ. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલી લોકોના એક માસના તથા તેથી ઉપરના સર્વ પ્રથમજનિત નરોની ગણતરી કર, ને તેઓનાં નામોની સંખ્યા ગણ. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.40 પ્રભુએ મોશેને કહ્યું, Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 યહોવાહે મૂસાને કહ્યું, “એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ. Sien die hoofstuk |