ગણના 3:3 - પવિત્ર બાઈબલ3 એમનો યાજકો તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને તેમને યાજકના અધિકારો આપવામાં આવ્યા હતા. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હારુનના પુત્રો, જેમ યાજક તરીકે અભિષિક્ત થયા, તથા જેઓને તેણે યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કર્યા તેઓનાં નામ એ હતાં. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.3 તેમનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને સેવા કરવાને અલગ કરવામાં આવ્યા હતા, Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં. Sien die hoofstuk |