Aanlyn Bybel

- Advertensies -




ગણના 3:28 - પવિત્ર બાઈબલ

28 એક મહિનાના અને તેથી વધારે ઉમરના પુરુષોની સંખ્યા 8,600 હતી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 એક માસના તથા તેથી ઉપરના સર્વ નરોની સંખ્યા આઠ હજાર છસોની હતી, ને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

28 એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા આઠ હજાર છસોની હતી.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.

Sien die hoofstuk Kopieer




ગણના 3:28

Volg ons:

Advertensies


Advertensies