Aanlyn Bybel

- Advertensies -




ગણના 3:26 - પવિત્ર બાઈબલ

26 પવિત્રમંડપની અને વેદીની આસપાસના ચોકના પડદાઓની, ચોકના પ્રવેશદ્વારના પડદાની, એની દોરીઓની, તેમજ એ બધાંને લગતાં કામકાજની સંભાળ રાખવાની હતી.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને આંગણાના પડદા, તથા મંડપની પાસે ને વેદીની આસપાસના આંગણાના દ્વારનો પડદો, ને તેના બધા કામને માટે તેની દોરીઓ, [તે બધું] ગેર્શોનના દિકરાઓના હવાલામાં રહે.

Sien die hoofstuk Kopieer

પવિત્ર બાઇબલ C.L.

26 મંડપ અને વેદીની આસપાસના ચોકના પડદાઓ, ચોકના પ્રવેશદ્વારનો પડદો અને તેનાં દોરડાંને લગતા કામની તમામ જવાબદારી સંભાળવાની હતી.

Sien die hoofstuk Kopieer

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.

Sien die hoofstuk Kopieer




ગણના 3:26

Volg ons:

Advertensies


Advertensies