ગણના 3:24 - પવિત્ર બાઈબલ24 લાએલનો પુત્ર એલ્યાસાફ તેમનો આગેવાન હતો. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને લાએલનો દિકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાઓનાં ઘરનો અધિપતિ થાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ C.L.24 તેમના ગોત્રનો આગેવાન લાએલનો પુત્ર એલ્યાસાફ હતો. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય. Sien die hoofstuk |