ગણના 2:6 - પવિત્ર બાઈબલ6 તેના સૈન્યમાં તેમાંના જેઓની નોંધણી થઈ છે તેવા 54,400 પુરુષો રહે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેનું સૈન્ય એટલે તેમાંના જેઓની ગણતરી થઈ તેઓ ચોપન હજાર ને ચારસો હતા. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેના સૈન્યમાં એટલે તેમાંના જેઓની ગણતરી થઈ છે તેઓ ચોપન હજાર ચારસો પુરુષો હતા. Sien die hoofstuk |