ગણના 2:24 - પવિત્ર બાઈબલ24 “એફ્રાઈમની છાવણીમાં જે બધાની ગણના થઈ તેઓ છે, પોતાનાં સૈન્યો પ્રમાંણે, 1,08,100 છે અને તેઓ કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે ચાલી નીકળે એમ ગોઠવણી કરવામાં આવે. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 એફ્રાઈમની છાવણીમાં જે સર્વની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો પ્રમાણે, એક લાખ આઠ હજાર ને એકસો હતા. અને તેઓ ત્રીજા [અનુક્રમે] ચાલી નીકળે. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 એફ્રાઇમની છાવણીમાં જે બધાની ગણતરી થઈ તેઓ, પોતાનાં સૈન્યો મુજબ, એક લાખ આઠ હજાર એકસો હતા. તેઓ ત્રીજા ક્રમે કૂચ કરે. Sien die hoofstuk |