ગણના 2:20 - પવિત્ર બાઈબલ20 “અને તેની પાસે મનાશ્શાનું કુળસમૂહ રહે; અને પદાહસૂરનો પુત્ર ગમાંલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો દિકરો ગમાલ્યેલ તે મનાશ્શાના પુત્રોનો અધિપતિ થાય. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેની પાસે મનાશ્શાનું કુળ રહે. અને પદાહસૂરનો પુત્ર ગમાલ્યેલ તે મનાશ્શાના દીકરાઓનો આગેવાન થાય. Sien die hoofstuk |