ગણના 1:21 - પવિત્ર બાઈબલ21 તો તેઓની સંખ્યાની ગણના રૂબેનના કુળસમૂહમાં 46,500 થઈ. Sien die hoofstukપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેઓની ગણતરી, રૂબેનના કુળમાં, છેંતાળીસ હજાર પાંચસોની થઈ. Sien die hoofstukઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓની ગણતરી રુબેનના કુળમાં છેંતાળીસ હજાર પાંચસો પુરુષોની થઈ. Sien die hoofstuk |